Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં બેલેટ પેપરથી દરેક ચૂંટણી યોજવા રજૂઆત

ઈવીએમ પર પ્રતિબંધ મૂકોઃ

જામનગર તા. ર૩ઃ ભારતમાં ઈવીએમના બદલે બેલેટ પેપરથી જ તમામ ચૂંટણદી યોજવા એડવોકેટ એન.વી. ગોહિલની આગેવની હેઠળદ પ્રતિનિધિમંડળદે રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સપરત કરવામાં આવ્યું હતું. ઈવીએમ પર પ્રતિબંધ લગાવી બેલેટ પેપરથી ચૂંટણી યોજવા દરેક પ્રજાજનની માંગણી અને લાગણી છે.

આ આવેદનપત્ર આપવા જામનગરના એડવોકેટ એન.વી. ગોહિલ, એન.જે. પરમાર, આનંદ ગોહિલ, એમ.એમ. સોલંકી, રમેશભાઈ ચૌહાણ, વિનોદભાઈ વાઘેલા, કિશન ગોહિલ, વિમલ કંટારિયા, રાજેશ ડાભી, રાજેશભાઈ વાઘેલા, ધ્રોળના સામાજિક કાર્યકર ડી.ડી. વાઘેલા, બૌદ્ધ સમાજના આગેવાન, મીલીન્દભાઈ મકવાણા, ફલ્લાના બાબુ રાજા ચાવડા, રાઠોડ હરિશભાઈ નાજાભાઈ, લખમણભાઈ મારાજ, ગોહિલ ગૌતમ પી., ચાવડા મુકેશ, રામજીભાઈ બી. ચાવડા, રમેશભાઈ બી. ચાવડા, દેવરાજ ગોહિલ ખીમરાણાના, પ્રકાશ વાઘેલા, વિગેરે આગેવાનો-કાર્યકરો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh