Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
'છોટીકાશી' કહેવાતા જામનગરના કે.વી. રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે અયોધ્યાના શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને અનુલક્ષીને પપ૦૦ દિવડા પ્રગટાવી રામ મંદિરની જ્યોતિર્મય પ્રતિકૃતિ બનાવી મહાઆરતી પણ કરવામાં આવી હતી. ઉપરાંત મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. (તસ્વીરઃ નિર્મલ કારિયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial