Advertisement
Author: નોબત સમાચાર

વડોદરા દુર્ઘટનાના પીડિત પરિવારો સુપ્રિમના દ્વારે

વડોદરા તા. ર૩ઃ  વડોદરા દુર્ઘટનામાં એસસીના દ્વાર ખટખટાવાયા છે. પીડિત પરિવારોની સુપ્રિમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ થઈ છે. જેમાં સ્કૂલ મ્યુનિ. કમિશનર, કલેકટર સામે પગલાં લેવા માંગ કરાઈ છે. વડોદરા દુર્ઘટના પીડિત પરિવારોની સુપ્રિમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોની રિટ સુપ્રિમમાં દાખલ કરાઈ છે. વડોદરા દુર્ઘટનાના પીડિત પરિવારો એકત્રિત થઈને પહોંચ્યા છે. સુપ્રિમ કોર્ટ કાયદા પ્રમાણે ભારે વળતર ચૂકવવા સ્કૂલના જવાબદાર, વીએમસી કમિશનર, વડોદરા કલેકટર અને સ્કૂલના ટ્રસ્ટીઓ અને આચાર્ય સામે પગલાં લેવા માંગ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh