Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-ઝાલોદ વાયા સંતરામપુર માટે એસ.ટી.ની નવી બસ મૂકાઈઃ સ્લીપર કોચ દોડશે

ધારાસભ્ય, મેયર, મહાનુભાવોએ આપી લીલીઝંડીઃ

જામનગર તા. ર૩ઃ જામનગર-ઝાલોદ રૃટ માટે નવી સ્લિપર કોચ ફાળવવામાં આવતા ગઈકાલે આ બસને અગ્રણીઓ દ્વારા ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

રાજ્ય સરકારના એસ.ટી. વિભાગ દ્વારા જામનગર-ઝાલોદ વાયા સંતરામપુર રૃટ માટે નવી સ્લિપર કોચ બસ ફાળવાઈ છે. ગઈકાલે બપોરે આ બસને ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂર્યાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.

આ સમયે જામનગરના એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક શ્રી જાડેજા, પરિવહન અધિકારી શ્રી ઈશરાણી, ડેપો મેજર શ્રી વરમોરા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ સ્લિપર બસની સેવા મળતા મુસાફરોને વધારાની વધુ સારી સેવાનો લાભ મળી રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh