Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં તૂટી પડેલા થાંભલાને બદલાવવામાં ઘોર બેદરકારી

દોઢ મહિનાથી થાંભલો વાયરના આધારે!

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૫ : ધ્રોલ નજીક બરનાલા વાડી વિસ્તાર પાસે બે આખલા બાખડી પડતા એક વીજ થાંભલાનો ખોં નીકળી ગયો છે. ભાંગી પડેલા આ થાંભલાને બદલવા માટે કરાયેલી રજૂઆત પછી બે વખત સર્વે થયો હોવા છતાં દોઢ મહિનાથી આ થાંભલો બદલાવવામાં આવતો નથી.

ધ્રોલના બરનાલા વાડી વિસ્તારમાં વીજ કંપની દ્વારા ઉભા કરવામાં આવેલા થાંભલા સાથે બે બાખડી પડેલા આખલા અથડાઈ પડતા આ થાંભલો તૂટી પડ્યો હતો અને તારના આધારે ટીંગાતો હતો. આ બાબતની ખેડૂતોએ વીજ કંપનીને જાણ કર્યા પછી અંદાજે દોઢેક મહિના સુધી તે થાંભલો બદલવામાં આવ્યો નથી. બે વખત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યા ૫છી પણ આ થાંભલો બદલવામાં ન આવતા ત્યાં ખેડૂતોએ જીવના જોખમે કામ કરવું પડી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh