Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડઃ જશાપરની કુ. મિરલ કરમુરે વર્લ્ડ બુક ઓફ લંડનમાં સ્થાન મેળવ્યું

ગુજરાતી નાટક 'માટીની મહેક'માં પાત્ર ભજવ્યું:

ભાણવડ તાલુકાના જશાપર ગામની દીકરી કુ. મીરલ પ્રકાશભાઈ કરમુરે તાજેતરમાં ડો. આંબેડકર ભવન-ગાંધીનગરમાં સળંગ ૨૪ કલાક સુધી ગુજરાતી નાટક 'માટીની મહેક'માં માણેક મહેતી અને કુંવરબાઈનું પાત્ર ભજવી રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે મીરલને વર્લ્ડ બુક ઓફ લંડનમાં સ્થાન આપવામાં આવ્યું છે. પૂ.શ્રી ધીરગુરૂદેવના જશાપર ચાતુર્માસમાં ખુબ જ સેવા કરનાર મિરલે આ સફળતા પ્રાપ્ત કરીને ગામનું ગૌરવ વધાર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh