Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વોર્ડ નંબર-૯માં સંતોષી માતાજીના મંદિર પાસે અવાર-નવાર ગટર છલકાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજુઆત છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી પરિણામે રાહદારીઓ, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં મંદિર, દેરાસર વગેરે ધાર્મિક સ્થળો આવેલ હોવાથી દર્શનાર્થીઓને વધુ મુશ્કેલી નડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial