Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહનોમાં વાયર બાંધી આપવામાં આવ્યાઃ
જામનગર સહિત ગુજરાતભરમાં આગામી ગુરૃવારે રંગેચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી થવાની છે. ત્યારે વાહનચાલકોને પતંગના દોરાથી ઈજા ન થાય તે માટે અવેરનેસ લાવવા આજે જામનગર શહેરની ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જરના વડપણ હેઠળની ટ્રાફિક શાખાની ટીમે વાહનચાલકોને ટુ વ્હીલરોમાં સેફ્ટી વાયર બાંધી આપ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial