Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં વિચારશીલ પ્રગતિશીલ અને શિક્ષણવિદ્ શ્રીમતી ઉષા મણિ મેડમ દ્વારા સફળ થવાના માર્ગ અને પોતાનામાં ફેરફાર લાવી વિદ્યાર્થીઓ માટે આગળ આવવા જેવા વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
નેતૃત્વ, શિક્ષણ અને વ્યક્તિગત વિકાસમાં તેમના બહોળા અનુભવમાંથી શ્રીમતી ઉષા મણિ મેડમે ધોરણ ૮ થી ૧૧ ના વિદ્યાર્થીઓ અને રાધિકા એજ્યુકેર સ્કૂલના શિક્ષકોને વિચારપ્રેરક આંતરદૃષ્ટિ સાથે સંલગ્ન કર્યા હતાં કે, સફળતા માત્ર સિદ્ધિઓ, પ્રશંસા અથવા ભૈતિક લાભોથી જ નહીં, પરંતુ સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવાથી પણ મેળવી શકાય.
આ સત્રમાં જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહ, ટ્રસ્ટીઓ રાજેશ ગડા, અતુલ શાહ, મેનેજમેન્ટ મેમ્બર પ્રદીપ પરમાર તેમજ રાધિકા એડ્યુકેર સ્કૂલના પ્રિન્સિપાલ ચેતન શુકલ હાજર રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial