Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તાલુકાના સલાયા ગામની મુલાકાતે આવેલા ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ સલાયાના પ્રાચીન પાળેશ્વર મહાદેવ તથા હરસિદ્ધિ માતાજીના મંદિરે જઈને દર્શન, પૂજા, અર્ચના કરી હતી. જગુભાઈ રાયચુરા, મનુભાઈ મોટાણી, શૈલેષભાઈ કણઝારીયા, મોહિતભાઈ મોટાણી, ડો. અમિત નકુમ, અજીતભાઈ કિરત સાતા, ડો. સુનિલ ઠકકર, માનભા જાડેજા, મીત સવજાણી, હસુભાઈ ધોળકીયા દિવ્ય જોશી જોડાયા હતાં. પૂજારી પ્રવિણગીરી ગોસ્વામી તથા લાલજીભાઈ ભુવા દ્વારા રાજ્યમંત્રીનું સન્માન કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial