Advertisement
Author: નોબત સમાચાર

આંગણવાડી વર્કર-હેલ્પરને સરકારી કર્મચારી જાહેર કરવા ઉઠતી માંગણી

અનેક સરકારી યોજનાઓની કામગીરી છતાં માનદ્ વેતન કેમ?

જામનગર તા. ૧૩: આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

ભારતીય મજદૂર સંઘ જામનગરના જિલ્લા મંત્રી મનિષ ગોહિલએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં રજુઆત કરતા જણાવ્યું છે કે આંગણવાડી કર્મચારીઓ પણ સરકારી કર્મચારીની માટે જ કામ કરે છે. સરકારની અનેક યોજનામાં વાહક તરીકે કામ કરે છે. છતાં માનદ વેતન આપી તેઓનું શોષણ થઈ રહ્યુ ંછે. આથી તેમને સરકારી કર્મચારી જાહેર કરવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh