Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીજી સન્મુખ ધરાયો છપ્પન ભોગ મનોરથ
દર વરસે કારતક સુદ અગિયારસના દિવસે દેવઉઠી એકાદશી અથવા દેવપ્રબોધિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના લગ્ન પરંપરાગત રીતે ધામધૂમ્થી ઉજવવામાં આવે છે. દેવશયનથી બંધ થયેલા શુભ-મંગલ કાર્યો દેવઉઠી અગ્યિારસથી પુનઃ શરૂ થઈ જાય છે. દ્વારકાના જગતમંદિરમાં તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી અંતર્ગત સાંજે શ્રીજીને છપ્પનભોગ મનોરથ ધરવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial