Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૬ : તાજેતરમાં ખંભાળીયા તાલુકાના સોઢા તરઘડી ગામે મકાનની છત પર ત્રીજે માળે ટીટોડીએ ત્રણ ઈંડા મુકતા ગ્રામ્ય પંથકમાં ભારે કુતૂહલ સાથે સારા અતિ સારા વરસાદની શકયતા થઈ છે. અગાઉ ખંભાળીયાની જીવીજે હાઈસ્કૂલના ત્રીજે માળે ટીટોડીયે ઈંડા મુકતા તે વર્ષે ચોમાસામાં ૬પ ઈંચ વરસાદ પડ્યો હતો. જો કે ટીટોડીના ઈંડાની એ પણ ખાસીયત છે કે માણસ ઈંડાને સ્પર્શ કરે તો તેનાથી બચ્ચું આવતું નથી અને તે ઈંડું ટીટોડી પથ્થર પર નાખી તોડી નાખે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial