Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જનતાના પ્રશ્નો-ફરિયાદો-રજૂઆતો સાંભળવા
જામનગર તા. ૧૭: જામનગર (દક્ષિણ) ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા જનતાના પ્રશ્નો, ફરિયાદો, રજૂઆતો સાંભળવા શહેરના વિવિધ વોર્ડમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૮-૪-ર૦રપ ના સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ સુધી શ્રીજી હોલ, એમ્યુઝમેન્ટ પાર્કથી આગળ, ૧૪૦૪ આવાસ રોડ, તા. ૧૯-૪-ર૦રપ ના સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ સુધી કસરીબાગ, સોની સમાજની વાડી, ખંભાળીયા નાકા બહાર, તા. ર૧-૪-ર૦રપ ના સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ વાગ્યા દરમિયાન મનિષ કટારીયા ઓફિસ, ભાજપ કાર્યાલય, હિંગળાજ ચોક પાસે, પ૯-દિ.પ્લોટમાં લોકદરબાર યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial