Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેડિયોલોજિસ્ટ નહીં હોવાથી સોનોગ્સેવા બંધઃ
ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં નિયમિત રેડિયોલોજિસ્ટ અને જાણકાર ટેકનિશ્યન ન હોય, સોનોગ્રાફી બંધ થઈ જતા દર્દીઓ પરેશાનીમાં મૂકાય છે, તથા ખાનગી હોસ્પિટલોમાં મોટી રકમો ચૂકવવી પડે છે. કાયમી તબીબ નહીં હોવાથી જે ચાર્જમાં હોય તે બે કલાક જ આવતા હોય, લોકોને ભારે પરેશાની થાય છે. સરકારી મશીનરીનો ઉપયોગ થતો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial