Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ જામનગરના જાયન્ટસ્ ગ્રુપ (વેસ્ટ)ના નવા વરાયેલ પ્રમુખ હરીશભાઈ ત્રિવેદી, સેક્રેટરી અજયસિંહ માણેક તથા તેમની ટીમના સભ્યોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાનપદે ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જાયન્ટસ્ના અગ્રણી જયદેવભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પાઠક, ઉપપ્રમુખ દુષ્યંતભાઈ પંડ્યા, ફેડ. કાઉન્સીલર એ.ડી.જાડેજા, નિશાબેન પુંજાણી, કમલભાઈ વ્યાસ, રમેશભાઈ ભટ્ટ વગેરે હાજર રહ્યા હતાં. યુનિટ ડાયરેકટર ઉપેનભાઈ વ્યાસે પદગ્રહણ કરાવ્યા હતાં.
સંચાલન નિમેષભાઈ ધ્રુવ તથા નિલેશભાઈ ગોહિલે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી તેમ સંસ્થાના એસએમઓ ચંદ્રેશભાઈ ભટ્ટએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial