Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા.૧ર એપ્રિલે
જામનગર તા. પઃ જામનગર જિલ્લાના મોડપર ગામે કલ્યાણધામ આશ્રમ, કાલાવડ-જામનગર ધોરીમાર્ગ, મેલડી માતાજીના મંદિર પાસે તા. ૧ર-૪-ર૪ ના દિને સંતવાણી, ગૌ વંદના તથા ગાય માતાના ભંડારાનું આયોજન સંત શ્રી કલ્યાણનાથજી બાપુ ગુરૂ વેદનાથજી બાપુ દ્વારા કરવામાં આવ્યું છે.
તા. ૧ર-૪ ના સવારે ૭ વાગ્યે ધ્વજારોહણ, ૯ વાગ્યે ગાય માતાનું પૂજન, સાંજે પ થી ૮ સુધી મહાપ્રસાદ તથા રાત્રે ૧૦ વાગ્યે ગૌ વંદના- સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં મેહુલ બારોટ, હિતેશ ગોસ્વામી, દિલીપ ઠાકોર, નિરવ ગોંડલીયા તથા સાજીંદાઓ કાર્યક્રમ રજુ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial