Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા
જામનગર તા. પઃ જામનગરના અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા મેમોગ્રાફી વોર્ડમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડો. શિલ્પા ચુડાસમા તથા અમીબેન પરીખે સહયોગ આપ્યો હતો.
ડો. શિલ્પાબેનના જણાવ્યા પ્રમાણે ૪૦ વર્ષથી વધુ વયના દરેક બહેનોએ મેમોગ્રાફી કરાવી લેવી ખૂબ જરૂરી છે. જેમને પણ ટેસ્ટ કરાવવી હોય તેમણે નામ, ઉંમર, સંપર્ક નંબર સાથે ખુશ્બુ શેઠ (૯૮રપ૧ પપ૩૬પ) તથા નીતાબેન મહેતા (૯૪૦૮૩ રર૭૪૦) નો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial