Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાયેલના આક્રમણોથી ગાઝામાં ૪૭ હજારના જીવ ગયાઃ બે દિ'માં જ કાટમાળમાંથી ૨૦૦ જેટલા મૃતદેહો નીકળ્યા!
લોસ એન્જલસમાં ફરીથી એક જંગલ સળગી ઊઠતા ૩૧ હજાર લોકોનું સ્થળાંતર
પત્નીના ટૂકડા કરી, બાફીને તળાવમાં ફેંકી દેનાર ઘાતકી પતિની ધરપકડઃ પોલીસ ચોંકી
કપિલ શર્મા, સુગંધા શર્મા, રેમો ડિસોઝા અને રાજપાલ યાદવને જાનથી મારવાની મળી ધમકી
જીપીએસસીની ૧૬ ફેબ્રુઆરીની પરીક્ષા મોકુફ
જામનગરમાં મુંબઈના આસામીના બે શેડના સોદાના બહાને રૂ.૧.૪૦ કરોડની છેતરપિંડી
આગની અફવાથી પુષ્પક ટ્રેનમાંથી કુદેલા તેરના જીવ ગયાઃ હજુ પંદરથી વધુ લોકો સારવાર હેઠળ
અમદાવાદમાં મિનિકુંભનું ઉદ્ઘાટન : પ્રયાગરાજના મહાકુંભમાં ભાગ લેવાની અમિતભાઈ શાહે કરી અપીલ
સુથારી કામ કરતા યુવકને રૂ. ૧.૯૬ કરોડની જીએસટી વિભાગની નોટીસ
ઈરાકમાં નવ વર્ષની બાળકીના લગ્ન ગણાશે કાયદેસરઃ સંસદમાં બિલ મંજુર
બર્ધન ચોકમાં નડતરરૂપ દબાણોની પાડતોડઃ ખુલ્લી થયેલી જગ્યામાં ઊભી કરાશે હંગામી ચોકી
જામનગરના નભોમંડળમાં નરી આંખે જોઈ શકાતા મંગળગ્રહ, ગુરૂગ્રહ, શુક્રગ્રહ, અને શનિગ્રહ કે જે તમામ ગ્રહોની વિસ્તૃત માહિતી.
જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલે નભોમંડળના વિવિધ ગ્રહોનું પ્રત્યક્ષ નિદર્શન
ધુનડાઃ સત મણીમાંની અનંત યાત્રાની વાટથી ભકતોમાં ઘેરો શોક
ચેક બાઉન્સ થતા બોલીવુડ ફિલ્મ ડિરેકટર રામગોપાલ વર્માને ત્રણ મહિનાની જેલ
બેટદ્વારકામાં ડિમોલીશન સામે સ્ટે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલની દલીલોઃ ચોથી ફેબ્રુઆરીના વધુ સુનાવણી
બર્ધનચોકમાં ઓપરેશન 'સાફસૂફી': એસ્ટેટ શાખા દ્વારા ૧૪ રેંકડી, ૪ કાઉન્ટરો જપ્ત
મયુર ટાઉનશીપના રૂ.પ કરોડ ઉપરાંતના કોમન પ્લોટમાં દબાણ સર્જાતા લેન્ડ ગ્રેબિંગ
દરેડ જીઆઈડીસીમાં કારખાનામાંથી રૂ.૩.૫૫ લાખની મત્તાની થઈ ચોરી
દ્વારકામાં કાદવવાળા ખાડામાં ખુંપી જતાં અજાણ્યા યુવાનનું નિપજ્યું મૃત્યુ
જામનગરના બે કારખાનેદારની ચેક પરત અંગેની ફરિયાદમાં એક-એક વર્ષની કેદ
ખંભાળિયા પાસે દેવરીયા પાટીયા નજીક બાઈક આડે ખુંટીયો ઉતરતા ચાલકનો ભોગ લેવાયો
યુવતી સાથે નાસી ગયેલા યુવકના માતા અને ભાઈ પર ચાર વ્યક્તિ દ્વારા હુમલો
જામનગરમાં રોકાણકારોને નવડાવી દેનાર પેઢી સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ
અઢી લાખના ચેક પરતના કેસમાં નગરના વેપારીને એક વર્ષની કેદ
મેઘપરમાં વસવાટ કરતા પરિવારની પુત્રી ઘરેથી ચાલ્યા ગયાની કરાઈ જાણ
ઓખાના ખારા મીઠા ચુસણા ટાપુ પર ગયેલા સલાયાના આઠ શખ્સ સામે ગુન્હા નોંધાયા
ધ્રોલ નજીક ઈલેકટ્રીકના ગોડાઉનમાંથી થયેલી વીજવાયર ચોરીનો ભેદ ઉકેલાયો
ઈકો ચલાવવાની બાબતે બોલાચાલી પછી જોડિયામાં બે ભાઈ પર કરાયો હલ્લો
જામનગરના આસામી સામે બે લાખના ચેક પરતની રાવ
કાલાવડના શિશાંગ ગામ પાસેથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી
ચઢત ભરણપોષણ વસૂલ મેળવવા બે પરિણીતાની અદાલતમાં અરજી
અકસ્માતમાં મોટરને થયેલા નુકસાન અંગે વ્યાજ સાથે ચૂકવાશે વળતર
વીમાના ચૂકવાયેલ વળતર અંગે બેંકને અદાલત દ્વારા એક્સ પાર્ટી સ્ટે ઓર્ડર
પાકિસ્તાનના પંજાબમાં પતંગ ઉડાડનારને પાંચ વર્ષની જેલ અને રૂ. ૨૦ લાખનો દંડ
બ્રેઈની તથા અલોહા દ્વારા 'રી પબ્લિક ડે' થીમ પર જામનગર કિડ્સ આર્ટ ફિયેસ્ટા
લોકોના પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા તંત્રના અધિકારીઓને તાકીદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ
ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બહેનોને બેન્કીંગ કોરોસ્પોડન્ટની તાલીમ
મિલકત વેરા શાખા દ્વારા બે ઝોનમાં કામગીરી કરાશેઃ અધિકારીની નિમણૂંક
ગુજરાતના ૧૧ સાંકડા પુલને પહોળા કરવા રાજય સરકારે ફાળવ્યા રૂ. ૪૬૭.૫૦ કરોડ
નવનિર્મિત પી.ડી. મહેતા ભવનનું દાતાઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ
વાડીનાર કોસ્ટગાર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ
મીઠાપુરમાં નૂતન બાલ શિક્ષણ સંઘ શાળાનો યોજાયો ૫૧મો રમતોત્સવ
જામનગરની દયારામ લાઈબ્રેરીમાં આગામી રવિવારે ચેસ સ્પર્ધા યોજાશે
આચારસંહિતાઃ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમો યોજાશે નહીં
નવાનગર નેચર અને આર્ટ કલબ દ્વારા પોસ્ટર કલર માધ્યમ વર્કશોપ
જામનગર ન્યુઝ પેપર ગ્રુપ વિતરક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન
મોખાણાથી રણજીત સાગર ડેમના બેઠા પુલ સુધીનો માર્ગ બિસ્માર
હાપાના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ
જામનગરના મોમાઈનગર-૨ વિસ્તારમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે