Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: રાજકોટ શિવ હોસ્પિટલ, મહાપૂજા ધામ ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટના સિનિયર માઈક્રો એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરી (કી-હોલ ટેકનિક)ના નિષ્ણાત ડો. અમિષ સંઘવી જામનગરમાં શુક્વાર તા. ૨૭-૧૨-૨૦૨૪ના બપોરે ૩ થી ૬ અને દર મહિનાના ચોથા શુક્વારે જામનગરમાં દર્દીઓની તપાસ માટે આવશે.
જેઓ કમર તેમજ ડોકનો દુઃખાવો, મણકાની ગાદીની તકલીફ, ચાલવામાં તકલીફ, હાથ-પગની નસનો દુઃખાવો, મણકાના ફ્રેકચર તથા પેરાલીસીસ, સાયટીકા, મણકાના ફેકચર અને મણકાના ટીબી, બાળકોના ખૂંધની તકલીફ માટે જામનગરમાં મળશે.
અગાઉ અન્ય સ્થળે કરાવેલી સ્પાઈન સર્જરી અસફળ રહી હોય, તેઓએ સેકન્ડ ઓપિનિયન માટે ચોકકસ મળવા જણાવાયું છે.
ઈમેજ પોઈન્ટ ડાયગ્નોસ્ટીક, પહેલો માળ, અમરીશ કોમ્પ્લેકસ, ઈન્દિરા માર્ગ, જામનગરમાં તેઓ મળશે. નામ લખાવવા માટે ૦૨૮૮-૨૬૭૩૩૮૮ તથા વધુ માહિતી માટે ૭૪૮૬૮ ૫૭૭૫૦/૫૧ સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial