Advertisement
Author: નોબત સમાચાર

ચક્રમ/ચંદન મેગેઝિનના તંત્રી-નવલકથાકાર ભોલાભાઈ ગોલીબારનું ૭૬ વર્ષની વયે નિધન

પરિવાર સહિત વિશાળ વાચક વર્ગમાં શોકની લાગણીઃ

જામનગર તા. ૨૦: 'નોબત' સાથે વર્ષોથી સંકળાયેલા અને સમગ્ર રાજયમાં હોરર નવલકથા લખવાનો રેકોર્ડ ધરાવનાર અને ચક્રમ/ચંદન સાપ્તાહિકના તંત્રી ભોલાભાઈ ઉર્ફે યુનુસભાઈ નૂરમામદ ગોલીબારને ગઈકાલે સાંજે હોસ્પિટલમાં સિવિયર એટેક આવતા તેઓનું ૭૬ વર્ષની વયે નિધન થયું છે. જીવન પર્યંત લેખનકાર્ય ચાલુ રાખનાર એચ.એન. ગોલીબારના નિધનથી પરિવાર તથા વિશાળ વાચક વર્ગમાં શોકની લાગણી ફેલાવા પામી છે. ભોલાભાઈના પુત્ર મોહસિને જણાવ્યું કે તેમના પિતાને નમાજ પઢવા જતા ત્યારે બ્રેઈન સ્ટોક આવ્યો હતો તરત જ સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh