Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર દેકારો થયા પછી અન્ય શહેરોમાં ચાલુ થયાના આઠ-દશ દિવસ પછી શરૂ થયું હતું પણ આ કેન્દ્રમાં ભીંડા સેવા સહકારી મંડળી દ્વારા ખાસ આયોજન હાથ ધરીને ખંભાળિયા તાલુકામાં ટેકાના ભાવે મગફળી વેચવા રજિસ્ટ્રેશન કરાયેલા ખેડૂતોને રોજ ૧૫૦/૨૦૦ ને મેસેજ મોકલીને વીસ જ દિવસમાં સવા બે લાખ ગુણી જેટલી મગફળીની ખરીદી કરી છે. બજારમાં ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા મગફળીના મણના ભાવ સામે અહીં કવોલિટીની મગફળીના ૧૩૬૫ રૂપિયા મણના ઉપજે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial