Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર એસટી ડેપો મેનેજરના મનસ્વી વર્તનના કારણે રૂટ કાપી નાખવામાં આવે છે
જામનગર તા. ર૪: જામનગરના એસ.ટી. ડેપો મેનેજરના મનસ્વી વર્તનના કારણે સડોદર તથા આસપાસના સતા ગામ લોકોને એસ.ટી. બસ સુવિધા નથી મળતી આ ડેપો મેનેજર મનફાવે તેમ કેટલીક બસોના રૂટ કોઈપણ જાતની જાહેરાત વગર કાપી નાખે છે. પરિણામે અનેક ગામલોકોને ભારે હેરાનગતી થઈ રહી છે.
જામનગરથી ગણોદની બસ (બપોરે ૩:૩૦ વાગ્યે), જામનગરથી ચિત્રાવડ (સવારે ૧૧.૩૦ વાગ્યે) તથા જામનગર-માત્રાવડ (સાંજે પાંચ વાગ્યે) રૂટની બસના ગામલોકો, વિદ્યાર્થીઓ અપ-ડાઉન કરે છે. આ રૂટોમાં ચોવીસ કલાકમાં માત્ર એક જ બસ મળે છે.
આ પ્રશ્ને તાકિદે યોગ્ય વ્યવસ્થા કરવા અને વિદ્યાર્થીઓ-ગામલોકોને સમયસર બસ સુવિધા મળે તેવી માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial