Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી

તાપમાનમાં ધીમે-ધીમે થઈ રહ્યો છે વધારો

જામનગર તા. ર૪: જામનગરમાં સૂર્યનારાયણે દેખા દીધા પછી છેલ્લા છ દિવસથી તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સતત વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. નગરમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું જેના પગલે ગરમીમાં પણ આંશિક ઘટાડો થયો હતો.

જામનગરમાં શનિવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીવત્ વધીને લઘુતમ તાપમાન ર૭.પ ડીગ્રી જ્યારે સામાન્ય વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh