Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૩ લાખના ચેકનો મામલોઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક આસામીએ રૃા.૩ લાખના ચેક પરતની વીજ કંપનીના કર્મચારી સામે કોર્ટમાં કરેલી ફરિયાદમાં આરોપીનો છૂટકારો કરાયો છે.
જામનગરના કેશવભાઈ પરબતભાઈ ખીસતરીયાએ વીજ કંપનીના કર્મચારી નિરવ હર્ષદભાઈ શાહને રૃા.૩ લાખ સંંબંધદાવે ઉછીના આપી ચેક મેળવ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પક્ષના વકીલ સંજય દાઉદીયા, ભાવિકા જોષી, બ્રિજરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ વાઢેરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial