Advertisement
Author: નોબત સમાચાર

સાત રસ્તા સર્કલથી ગુરુદ્વારા જંકશન સુધીનો માર્ગ વાહનો માટે ખુલ્લો મૂકાયો

જામનગર તા. ર૪: જામનગરમાં હાલ ફ્લાય ઓવર બ્રીજની કામગીરી ચાલુ છે, જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તા સર્કલથી ગુરુદ્વારા જંક્શન તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ માર્ગ ટુ-વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટે ગઈકાલથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તેમ જામ્યુકોના સિટી એન્જિનિયર દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh