Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢેક મહિના પહેલાં ભર્યું હતું પગલું:
જામનગર તા. ૨૪: ખંભાળિયાના વિરમદળ ગામના એક પ્રૌઢાએ પોતાની બીમારીથી કંટાળી જઈને ગયા જુન મહિનાની ૧૪ તારીખે કોઈ જલદ પ્રવાહી પી લીધુ હતું. તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામમાં રહેતા ધાનીબેન મેરૂભાઈ ડાંગર (ઉ.વ.પર) નામના પ્રૌઢા લાંબા સમયથી મગજને લગતી બીમારીથી પીડાતા હતા.
તેઓની સારવાર ચાલુ હતી તેનાથી કંટાળી જઈને ધાનીબેને દોઢેક મહિના પહેલાં પોતાના ઘરે કોઈ જલદ પ્રવાહી પી લીધુ હતું. આ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર અજયભાઈ ડાંગરે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial