Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસટી બસ તથા નમકીનનો ટ્રક ટકરાઈ પડ્યાઃ
જામનગર-જુનાગઢ ધોરીમાર્ગ પર કાલાવડ નજીક ફગાસ ગામના પાટીયા પાસે આજે બપોરે જામનગરથી જુનાગઢ જતી એસટી બસ સાથે સામેથી આવતો ગોપાલ નમકીનનો ટ્રક ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં શોભનાબેન રાવલીયા, અંજનાબેન નિલેશભાઈ ગધેથરીયા, અર્જુન સુકાભાઈ, ઈમ્તિયાઝ અલાઉદ્દીન, હેત્વી નિલેશભાઈ, સબનમ મકવાણા, માન્ય નિલેશભાઈ, શિતલ લુદરીયા, શ્રદ્ધા ચાંદેગરા નામના નવ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial