Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ ધર્મની સર્વ જ્ઞાતિઓ માટે આયોજનઃ
જામનગર તા. ૧૯: વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ હિન્દુ દ્વારા સંસ્થાના પ્રણેતા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયના આશિષ છત્ર હેઠળ તા. ૧ર-૧-ર૦રપ ના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ અમદાવાદમાં હિન્દુ ધર્મની સર્વ જ્ઞાતિઓ માટે જીવનસાથી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ જિલ્લા-પ્રાંત અનુસાર રજિસ્ટ્રેશન માટે વિવિધ સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના લોકોએ(મો. ૭૦૧૬૪ ર૪ર૬૦, ૯૩ર૮૦ ૦ર૦૦૬, ૯૮૯૮૧ ૧૮૦પ૪) પર સંપર્ક સાધવા સંસ્થાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial