Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સાંઈબાબા મંદિરમાં યોજાયો નૂતન યજ્ઞોપવિતનો કાર્યક્રમઃ બ્રહ્મભોજન

સાંઈબાબા મંદિર ગાંધીનગરમાં રક્ષાબંધનના દિવસે સમૂહમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ મંદિર ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મચ્છરનગર, ગાંધીનગર તેમજ જામનગર શહેરના અનેક જનોઈધારીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિવિધાન પૂર્વક જનોઈ બદલાવ્યા પછી તમામ લોકો માટે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરોએ સંસ્થાના પ્રમુખ કનકસિંહ જાડેજાની આગેવાનીમાં જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh