Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કાલાવડનાકા બહાર થતાં જલભરાવ અંગે વિજિલન્સ તપાસની માંગ

એ.આઈ.એમ.આઈ.એમ.ના નેતા દ્વારા

જામનગર તા. ૧૯: જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં છેલ્લા ત્રણેક વર્ષથી વરસાદ પાણીનો ભરાવો થાય છે અને વ્યાપક આર્થિક નુકસાની સહન કરવી પડે છે. આ અંગે વિજીલન્સ તપાસ કરાવવી જોઈએ.

એઆઈએમઆઈએમ પક્ષના જામનગરના ઉમર લાકડાવાળા (એડવોકેટ) મ્યુનિ. કમિશનર મારફત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા જણાવ્યું છે કે, છેલ્લા ૩૦ વર્ષમાં આટલું પાણી ભરાયું નથી તો શા માટે બે-ત્રણ વર્ષમાં પાણીનો ભરાવો થાય છે. સસોઈ ડેમ ઓવરફલો થતા તેના પાણી અહિં પહોંચે છે. નદીના વહેણ અટકાય તેમ દબાણો થયા છે. આથી સત્વરે જરૂરી પગલા લેવામાં આવે તેવી માંગણી ઉમર લાકડાવાળા, વકીલ ઈમ્તીયાઝ હુશેન કોરેજા અને હનિફભાઈ જામએ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh