Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહિલા સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્વાનુમતે વરણી

જામનગર મહિલા સહકારી બેંકની ૩૦મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં બેંકના ચેરમેન તરીકે હર્ષાબેન રાવલ તથા વાઈસ ચેરમેન તરીકે જાગૃતિબેન, જસ્મીનભાઈ મહેતાની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. બેંકના સ્થાપક પ્રમુખ ઉર્મિબેન મહેતા તથા પૂર્વ ચેરમેન શેતલબેન શેઠે બન્ને નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા અભિનંદન-પાઠવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh