Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં આખલાનો આતંકઃ
ખંભાળીયા તા. ૩૧: ખંભાળીયામાં રેલવેસ્ટેશન રોડ પર એક બાઈક પર એક પુરૂષ તથા એક મહિલા સામાન્ય સ્થિતમાં નિરાંતે બાઈક પર જતા હતા ત્યારે રોડની સાઈડ પરથી એકાએક ધસી આવીને આખલાએ જોરથી આ બાઈકને ટક્કર મારતા યુવક તથા યુવતી બાઈક પરથી પડી ગયા હતા. તથા તેમને ઈજા થઈ હતી તથા બાઈકને નુકસાન થયું હતું. બનાવ જોઈ ત્યાંથી પસાર થયેલા લોકોએ આ યુવક યુવતીની મદદ કરી હતી. સામાન્ય સ્થિતિમાં રોડ પરથી નીકળતા લોકોને પણ હવે આખલા ઉલાળવા લાગતા આ રસ્તા પર નીકળવું ભયજનક થઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial