Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: જામનગર શહેરની શાન સમાન એવા રણમલ તળાવ પરિસરમાં જામનગરની સ્વાસ્થ્ય પ્રેમી જનતા તેમજ સહેલાણીઓને જણાવવાનું કે, રણમલ તળાવને ઓપનીંગ થયાને ૯ વર્ષ જેટલો સમય થયેલ હોય તેમજ સવાર અને સાંજના સમયે બહોળી સંખ્યામાં લોકો જોગીંગ કરવા તથા વોકિંગ કરવા માટે વોકિંગ ટ્રેકનો ઉપયોગ કરે છે, જેના કારણે આ વોકિંગ ટ્રેકને ઘસારો તેમજ વેધર ઈફેક્ટને ધ્યાને લેતા તેનું રીફબ્રીઝમેન્ટનું કામ કરવું આવશ્યક હોય માટે આ કામ ચાલુ કરવામાં આવ્યું છે.
જે અનુસંધાને સ્વાસ્થ્ય પ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે કે, આ કામ ચાલુ રહે અને જેટલા ભાગને કોર્ડન કરી દિવસ દરમિયાન કામ કરવામાં આવેલ હોય તેટલા ભાગમાં પ્રવેશ કરવો નહિં. તેમ સિટી એન્જિનિયર જામનગર મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial