Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યસભાના સભ્યે વિકાસલક્ષી જનસમર્થન ગણાવ્યું
જામનગર તા. ૬: રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઈ નથવાણીએ ૧૨-જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ચૂૂંટાઈને હાલારના સાંસદ બનવા પૂનમબેન માડમને શુભેચ્છાઓ પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે પરિમલભાઈએ પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકાસ અવિરત રહે એ માટે પૂનમબેનને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. જેને તેમના સમર્થકો અને જનતાએ વધાવી લેતા પરિમલભાઈએ જનતાનો પણ આભાર માન્યો છે અને જનાદેશને વિકાસલક્ષી ગણાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial