Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તાલુકાના કેશોદ ગામે આવેલા પ્રાચીન તથા ઐતિહાસિક અને ચમત્કારીક ગણાતા આવળ માતાજીના મંદિરે વૈશાખ માસના છેલ્લા સોમવારે વિશાળ સંખ્યામાં ભકતો ઉમટ્યા હતાં. વિશિષ્ટ શણગાર દર્શન સાથે મંદિરની નજીકમાં કેશોદ ગ્રામ પંચાયતે કરેલી મનોરંજન વ્યવસ્થા, રમવાના ચકડોળમાં સાધનો સાથેની વિશાળ જગ્યામાં માનવ મેદની નાળિયેર વધેરવા, પૂજા કરવા, દર્શન કરવા ઉમટી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial