Advertisement
Author: નોબત સમાચાર

ઠેબા-થાવરીયા માર્ગે છકડો રિક્ષા હડફેટે બાઈકચાલક ઘાયલ

જામનગર નજીકમાં આવેલા

જામનગર તા. ૬: જામનગર નજીક ઠેબા-થાવરીયા માર્ગે છકડો રિક્ષા ચાલકે બાઈકચાલકને હડફેટે લેતા અકસ્માત થયો હતો.

ગત તા.૩૧-૫-૨૪ના બપોરે ઠેબા-થાવરીયા માર્ગે અજાણ્યા છકડો રિક્ષા ચાલકે બાઈકને હડફેટમાં લેતા અકસ્માત થયો હતો. જેમાં બાઈકચાલક ગૌતમ પરસોત્તમભાઈ ચાંગાણીને હાથ તથા પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચી હતી.

અકસ્માતના આ બનાવ અંગે ભાવેશ ધીરજલાલ સાવલીયાએ છકડો રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવતા હે.કો. બી.એચ. સાવરીયાએ તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh