Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: ખંભાળિયાની અદાલતમાં ભરણપોષણના ગુન્હામાં સજા પામનાર નાસ્તા ફરતા આરોપીને જામનગરમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે.
ખંભાળિયા ફેમિલી કોર્ટમાં સજા પામેલા આસિફ અબ્દુલ મલેક (ઉ.વ.૩૭) (રહે. સેટેલાઈટ સોસાયટી, જામનગર) નાસતો હતો.
આ શખ્સ અંગેની માહિતી મળતા જામનગરની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તેને ઝડપી પાડ્યો છે અને જામનગર જિલ્લા જેલમાં ધકેલ્યો હતો.
આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એમ.વી. ભાટીયા તેમજ સ્ટાફના કરણસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, લગધીરસિંહ જાડેજા અને મહિપાલભાઈ સાદીયાએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial