Advertisement
Author: નોબત સમાચાર

પરશુરામ ક્રેડીટ સોસાયટીસના સભાસદોના સંતાનોનું સન્માન

જામનગર તા. ૬: જામનગરની જયશ્રી પરશુરામ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના સભાસદોના સંતાનોનું જૂન-ર૦ર૪ની વાર્ષિક સામાન્ય સભામાં પુરસ્કાર વિતરણ કરી સન્માન કરવામાં આવશે.

સભાસદોના જે સંતાનોએ ધો.૧૦/૧ર માં પ૦ ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય તેમણે સોસાયટીના કાર્યાલય, માઈલ સ્ટોન, ઓફિસ નં. ૧૦૩, કેવી રોડ, જામનગરમાં માર્કસસીટની નકલ, નામ, સરનામું મો.નંબરની વિગતો તા. ર૦-૬-ર૪ સુધીમાં સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધીમાં પહોંચાડી દેવા સોસાયટીના એમ.ડી. જગદીશભાઈ શુકલએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh