Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની પરિણીતાને ગોંડલમાં
જામનગર તા. ૬: જામનગરમાં રહેતા પરિવારની ગોંડલમાં પરણાવેલી પુત્રીને દારૂ પીધા પછી શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગે તેણીના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરમાં મોમાઈનગર-૩માં રહેતા નિધિબેન અશ્વિનભાઈ મકવાણાએ પોતાને દારૂના નશાની હાલતમાં મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના પતિ અશ્વિન વરૂભાઈ મકવાણા (રે. ગોંડલ) સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પીએસઆઈ એન.એમ. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial