Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં ૧૦મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મનપાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિકાસગૃહ પરિવારની ૮૦૦ છાત્રાઓ, ૧૦૦થી વધુ લાભાર્થી દીકરીઓ, શિક્ષકગણ, કર્મચારીઓ જોડાયા હતા. પ્રમુખ કરસનભાઈ ડાંગર તથા મંત્રીઓએ શુભેચ્છા પાઠવી હતી. મંત્રી પાર્થભાઈ પંડયા, કોર્પોરેટર સુભાષભાઈ જોષી, પરાગભાઈ પટેલ વગેરે આ તકે જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial