Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભલસાણ-બેરાજામાં એક ઈંચ, અન્યત્ર વરસાદી ઝાપટાઃ
જામનગર તા. ૧રઃ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ગઈ મોડી સાંજે ર૧ મી.મી. વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં સારો વરસાદ થયો હતો તો રણજીતસાગર ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ હતી.
જામનગર જિલ્લામાં ગઈકાલે સાંજે કાલાવડમાં ર૧ મી.મી., લાલપુરમાં ૮ મી.મી., જામજોધપુરમાં પાંચ મી.મી., ધ્રોળમાં બે મી.મી. અને જોડિયામાં એક મી.મી. વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલ વરસાદમાં ભલસાણ બેરાજામાં રપ મી.મી., નવાગામમાં ર૦ મી.મી., મોટા ખડબામાં ૧૭ મી.મી., સમાણામાં ૧૩ મી.મી., વાંસજાળિયામાં ૧પ મી.મી., ખરેડીમાં ૧ર મી.મી., નિકાવામાં ૭ મી.મી., મોટા વડાળામાં ૧૦ મી.મી., જામવાળીમાં ૬ મી.મી., શેઠવડાળામાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે જિલ્લામાં ખાસ વરસાદ નોંધાયો નથી. જામનગર શહેરમાં સવારે વરસાદી ઝાપટું વરસ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial