Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડકઃ
જામનગર તા. ૧૨:જામનગરમાં વરસાદની આગાહી વચ્ચે નભમાં વાદળોનો જમાવડો જોવા મળે છે. વાદળોની આવન-જાવન વચ્ચે મેઘરાજા મન મૂકીને ન વરસતા પ્રજાજનો નિરાશ થયા છે.
નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૪ ડીગ્રીએ અને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વરસાદી માહોલના પગલે વાતાવરણમાં એકંદરે ઠંડક રહેતા જનતાએ રાહત અનુભવી હતી. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ ૪ ટકા ઘટીને ૮૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial