Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લામાં ધાબડિયું વાતાવરણઃ
અરબી સમુદ્રમાં રચાયેલી સિસ્ટમને બુધવારે હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધાબડિયા વાતાવરણ વચ્ચે અરબી સમુદ્રના પાણીમાં વરસાદી માહોલમાં ભારે કરન્ટ જોવા મળ્યો હતો. દ્વારકા શહેરના ગોમતી ઘાટ, સંગમનારાયણ મંદિર, ગાયત્રી મંદિર, લાઈટ હાઉસ, સનસેટ પોઈન્ટ, ભડકેશ્વર ચોપાટી સહિતના કાંઠાના વિસ્તારોમાં ૧પ થી ર૦ ફૂટ ઊંચા મોજાં ઉછળતા જોવા મળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial