Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: દશનામ ગોસ્વામી સમાજ- જામનગરની સામાન્ય સભા આગામી તા. ૨૨-૧૨-૨૪ ના મળશે.
સમાજમાં આજીવન નોંધાયેલા સભ્યો સવારે ૧૦:૩૦ કલાકે વાડીમાં એજન્ડા અનુસંધાને મળશે.
તા. ૩૧ માર્ચ ૨૪નાં ઓડીટ થયેલ હિસાબો જેને કારોબારીમાં મંજુરી મળી હતી તેને સામાન્ય સભામાં બહાલી માટે રજૂ કરવામાં આવશે. આગામી બે વર્ષ માટે નવા હોદેદારો- ટ્રસ્ટીઓની નિમણૂક અંગે ચૂંટણી, કૈલાસવાસી નૈમેશભારથી મુળભારથી હસ્તકની હાથ પરની રોકડ જે ઓડીટ રિપોર્ટમાં દર્શાવેલ હોય તે અંગેના તેમનાં વારસદારોને નોટીસ આપેલ તે અંગેની ચર્ચા સામાન્ય સભામાં કરવામાં આવશે. તેમ મંત્રી ચંદ્રેશગીરી હરીશગીરી ગોસાઈએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial