Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૬: ખંભાળીયા શહેર અને તાલુકામાં બે જ કેન્દ્ર પર આધારકાર્ડની કામગીરીના બદલે હવે ખંભાળીયા શહેરમાં ૧૧ અને સલાયામાં એક સ્થળે કીટ સાથે લીંકીંગની વ્યવસ્થા શરૂ થતાં લોકોના રાહત ફેલાઈ છે.
ખંભાળીયામાં મામલતદાર કચેરીમાં ત્રણ કીટો કાર્યરત છે. જયાં રજા, જાહેર રજા તથા ચાલુ દિવસોમાં કામ થાય છે. આ ઉપરાંત સર્વિસ સેન્ટરોમાં સેવા આપતાં પાંચ સ્થળે ખાનગી સંસ્થાઓ દ્વારા આ સુવિધા આપવામાં આવે છે. બે બેંકમાં તથા પોસ્ટ અફિસમાં પણ આ સેવા શરૂ થઈ છે. સલાયા ગામમાં કીટ આપીને ત્યાં લીંક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
જો કે, આધારકાર્ડ લીંક કરવા સુધારા તથા મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરવા માટે ફોર્મ ભરવા માટે કયાંક કયાંક ખાનગી સ્થળે લોકોને ફોર્મ દીઠ રૂ. ૫૦-૧૦૦ સરકારે નકકી કરેલી ફી ઉપરાંતની રકમ ચૂકવવી પડતી હોવાની પણ ફરિયાદી ઉઠી છે. ત્યારે તંત્રએ આ અંગે પણ તપાસ કરવા માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial