Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં 'ગાંધી હરિફાઈ'નું આયોજન

આગામી રવિવાર તા. ૮ ડિસેમબરે

જામનગર તા. ૬: જામનગર ૧૦, પટેલ કોલોની, રોડ નં. ર માં આવેલ ઓમ સ્કૂલમાં તા. ૮-૧ર-ર૦ર૪ ના રવિવારે સાંજે ૪ વાગ્યે ગાંધી હરિફાઈ યોજવામાં આવી છે. આ હરિફાઈમાં ભાગ લેવા માટે ઉમર કે શિક્ષકોના કોઈ બાધ નથી. સ્પર્ધાની ફી પાંચ રૂપિયા રાખવામાં આવી છે. જે પ્રવેશ સમયે જ આપવાની રહેશે. સ્પર્ધકોએ મોબાઈલ કે પુસ્તક સાથે લાવવું નહીં. સ્પર્ધાનું પરિણામ તા. ૩૦-૧-ર૦ર૫, ના જાહેર કરવામાં આવશે. પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાઓને ઈનામ તેમના ઘરે મોકલવામાં આવશે તેમ પીટર ડાભીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh