Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ
જામનગરમાં શિયાળાના આરંભે રોગચાળો બેકાબૂ બનતા હોસ્પિટલો હાઉસફૂલ છે. જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા સહિતના કેસોની ચિંતાજનક સંખ્યા જોવા મળી રહી છે. 'નોબત' દ્વારા આ અંગે અહેવાલ પ્રગટ થયા પછી તંત્ર સફાળુ જાગ્યું છે અને વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવની કવાયત હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા ફોગીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત કેનાલ, ખુલ્લી ગટરો સહિતના સ્થળોએ અને શેરી-ગલીઓમાં પણ ડીડીટી પાવડરના છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial