Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ રૂ.રપ હજારની કરાઈ માગણીઃ
જામનગર તા. ૬: જામનગરની સાધનાકોલોનીમાં રહેતા એક વ્યક્તિએ રૂ.૧૦ હજાર લીધા પછી ત્રણ મહિનામાં રૂ.રપ હજાર ચૂકવ્યા પછી પણ વધુ રૂ.રપ હજારની માગણી કરી પૈસા ધીરનાર શખ્સે ધમકી ઠપકારતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર પર આવેલી સાધના કોલોનીના બ્લોક નં.૮૪/ ૩૬૪૦માં રહેતા શંકરભાઈ મનહરલાલ રોહેરા નામના સિંધી વેપારીએ ત્રણેક મહિના પહેલાં પૈસાની જરૂર પડતા રૂ.૧૦ હજાર સાધનાકોલોની માં જ રહેતા અજય બરછા પાસેથી મેળવ્યા હતા.
તે રકમની સામે શંકરભાઈ એ ત્રણ મહિનામાં રૂ.૨૫ હજાર ચૂકવી આપ્યા હોવા છતાં વધુ રૂ.રપ હજારની માગણી કરી અજયે ધાકધમકી આપતા સિટી એ ડિવિઝનમાં શંકર ભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial