Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૩ઃ ગુજરાત ટ્રેઝરી રૂલ્સ-ર૦૦૦ ના નિયમ-૩૦પ ના અનુસંધાન મુજબ અને જામનગર જિલ્લા કલેકટર બીેકે. પંડ્યાના આદેશ અનુસાર આગામી તા. ૩૧-૩-ર૪ ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને જામનગર જિલ્લામાં સરકારી વ્યવહારો કરતી તેની શાખાઓ સરકારી કામકાજ અને સરકારી નાણાકીય વ્યવહારો માટે ટ્રેઝરી ઓફિસર અને સબ ટ્રેઝરી ઓફિસરની સૂચના મુજબ મોડે સુધી કાર્યરત રહેશે તેમ જિલ્લા તિજોરી અધિકારી વી.સી ગઢવીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial